નાડોદા રાજપુત પરીવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે.
મિત્રો આજે આ બ્લોગ તમારી સમક્ષ રજુ કરતા ખુબજ આનંદ થાય છે, એવી આશા રાખું છુ કે આપ અવાર નવાર આ બ્લોગની મુલાકાત લેતા રહેશો!
મિત્રો આ બ્લોગ ચાલુ કરવાનો હેતુ એકજ છે કે આપણા સમાજનાં દરેક લોકો એકબીજાનાં સંપર્કમાં રહે અને આપણા સમાજ વિશેની દરેક પ્રવૃત્તિથી માહિતગાર રહે, તો મિત્રો તમારા સાથ સહકારની આશા સાથે આ બ્લોગ શરૂ કરી રહ્યો છુ!
આ બ્લોગ પર મુકેલ કોઈપણ લખાણ કે સાહિત્યથી કોઈને વાંધો હોય તો સત્વરે જાણ કરવા વિનંતી!